જીંદગી માં કાવ્ય નિર્માણ કરવા બેઠો.
લીધી એક પેન્ચિલ અને પેપેર
હતી બુઠી પેન્ચિલ પણ કવિતા એવી ઉમડી
લખી નાખી એક જ વાર માં
વાચવાવાલા ને એમ થયું કે
એમાં કઈ ઉમેરીએ
એને પેન્સિલની અણી નહિ ગમી
એટલે ચાલુ કર્યું છોલવા
અણી તૂટ્યા કરે
કાગળ કાળો થઇ ગયો
કવિતા વાચેલી ભૂલાય ગયી
અને અક્ષર છુપાય ગયા
છોલાયઅલી અણી માં
ત્યાં સુધી માં કાવ્ય પણ ખોવાય ગયું
એ છોલાયલી અણી માં કેટલા
કાવ્ય લખાયા હોત
કવિતા એનું કામ કર્યે જાય
દિલ ની ક્યાં વાત થાય
દિમાગ જયારે કામ કરે ....
બાપડા જવા દે ને
અને જીવીજા ..
No comments:
Post a Comment